વ્યતિકરણની ઘટનામાં:

  • A
    $a, c$
  • B
    $a, b$
  • C
    $a, d$
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

$I$ અને $9I$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશના કિરણો વ્યતિકરણ અનુભવીને પડદા પર વ્યતિકરણ ભાત રચે છે. બિંદુ $P$ આગળ કળા તફાવત $\frac{\pi}{2}$ છે અને બિંદુ $Q$ આગળ $\pi$ છે. તો $P$ અને $Q$ આગળ પરિણામી તીવ્રતાનો તફાવત ....... $I$ થશે.

તરંગોના બે સ્ત્રોતોને સુસંબદ્ધ (coherent) કહેવામાં આવે છે જો

વ્યતિકરણના પ્રયોગમાં,જે બિંદુઓ પર તીવ્રતા ન્યૂનતમ હોય ત્યાં કળા તફાવત $(n=1, 2, 3, \ldots)$ છે.

પ્રકાશના સ્થાયી વ્યતિકરણ માટે,જરૂરી શરત એ છે કે બે ઉદગમો

પ્રકાશની તીવ્રતા શેના પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo